મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૨

વુઝુ

ગુસલ આપવા વાળો મય્યિતને ઈસ્તિન્જો કરાવવા પછી વુઝુ કરાવે. મય્યિતને વુઝુ કરાવવાનો તરીકો તેજ છે જે જીવિત માણસ માટે છે. (જે સુન્નતોં જીવિત માણસનાં માટે છે, મય્યિતને વુઝુ કરાવવામાં પણ તેનો ખ્યાલ રાખવામાં આવે) માત્ર એટલો ફર્ક છે કે મય્યિતને કુલ્લિ ન કરાવે, નાકમાં પાણી ન નાંખે અને હાથ ગટ્ટોં(કાંડા) સુઘી ન ઘોવડાવે, બલકે સૌથી પેહલા ચેહરો ઘોવડાવે, ત્યાર પછી બન્નેવ હાથોને કોણીઓની સાથે ઘોવડાવે. ત્યારબાદ માંથાનો મસહ કરાવે અને અંતમાં બન્નેવ પગ ઘોવડાવે. [૫]

નોંઘઃ

  • કેટલાક ફુકફાઓએ (ન્યાયશાસ્ત્રીઓએ) સ્પષ્ટીકરણો આપ્યા છે કે રૂઈ નાં પૂમડાંને ભિંગવી મય્યિતનાં દાંતો અને નાક ને એનાંથી સાફ કરવું જાઈઝ છે. [૬]
  • અગર મય્યિત જનાબતની હાલતમાં યા હૈઝની હાલતમાં યા નિફાસની હાલતમાં હોય તો કેટલાક ફુકહાઓનાં નજીક એનાં મોંઢા અને નાકમાં પાણી પહોંચાડવુ બેહતર છે (જરૂરી નથી) અને એનો તરીકો છે એજ છે જે ઉપર બતાવવામાં આવ્યો કે રૂઈનાં પૂમડાં ભિંગવવામાં આવે અને એનાથી મય્યિતનું મોઢું અને નાક ને સાફ કરી દેવામાં આવે.

જયારે વુઝુ પુર્ણ થઈ જાય, તો નીચે બતાવ્યા પ્રમાણે ગુસલ આપવામાં આવે

૧) મય્યિતને એવા પાણીથી ગુસલ આપવામાં આવે જે અર્ઘ ગરમ પાણી હોય. અને પાણીને બોરડીનાં પાંદડા યા કોઈપણ પાણી ચોખ્ખુ કરવાવાળી વસ્તુ નાંખી પાણી ગરમ કરવામાં આવ્યુ હોય. અગર બોરડીનાં પાંદડાં યા કોઈપણ પાણી ચોખ્ખુ કરવાવાળી વસ્તુ નાંખી ગરમ કરવાવાળું પાણી ઉપ્લબ્ઘ ન હોય, તો સાદુ અર્ઘગરમ પાણી કાફી છે. [૭]

૨) ગુસલ આપવાવાળો સાબુ યા બીજી કોઈ વસ્તુથી, જેનાથી સફાઈ હાસિલ થઈ જાય, મય્યિતનું માંથુ અને બાલને ઘુએ. [૮]

૩) ત્યાર પછી મય્યિતને ડાબા પડખે સુવડાવી દે અને જમણી તરફનાં હિસ્સાને ઘુએ. [૯]

૪) જમણાં પડખા પર ખભાથી પગ સુઘી ત્રણ વખત પાણી એવી રીતે નાંખે કે ડાબા પડખા સુઘી પહોંચી જાય.[૧૦]

૫) ત્યાર પછી મય્યિતને જમણાં પડખે સુવડાવી દે અને ડાબા હિસ્સાને ત્રણ વખત ઘુએ. [૧૧]

૬) ત્યાર બાદ ગુસલ આપવાવાળો મય્યિતને ટેકો આપી બેસાડી દે અને મય્યિતનાં પેટને ઘીરે ઘીરે મલે(માલીશ કરે) અને દબાવે. અગર કંઈક પાખાનાં(મળ) યા પેશાબ નિકળે તો તેને ઘોઈ નાંખે અને ફરીથી ઈસ્તિન્જો કરાવે. આ વાત યાદ રાખવી કે પેશાબ યા પાખાનાં નિકળવાથી વુઝુ યા ગુસલમાં કોઈપણ જાતની કમી આવશે નહી, તેથી ફરીથી વુઝુ યા ગુસલ કરાવવાની કોઈ જરૂરત નથી. [૧૨]

૭) અંતમાં મય્યિતને ફરીથી ડાબા પડખે સુવડાવે અને જમણાં હિસ્સા પર માંથાથી લઈ પગ સુઘી કાફૂર વાળુ પાણી એવી રીતે નાંખે કે તે બીજા હિસ્સા સુઘી પહોંચી જાય, બસ ગુસલ પુરૂ થઈ ગયુ. છેલ્લીવાર જમણાં પડખે સુવડાવવામાં નહી આવશે.[૧૩]

૮) ગુસલ આપવા પછી મય્યિતનાં શરીરને કોઈ કપડા યા ટુવાલથી સાફ કરી દે. [૧૪]

૯) માંથા અને દાઢી પર અત્તર લગાડી દે. પછી પેશાની, નાક, બન્નેવ હથેળી, બન્નેવ ગુંઠણ અને બન્નેવ પગ ની આંગળીની નીચેના ભાગ(જે સજદા ની હાલતમાં ઝમીન પર લાગે છે) નાં ઉપર કાફૂર લગાવી દે. [૧૫]

નોંઘઃ

  • મય્યિતને ગુસલ આપવા માટે અર્ઘ ગરમ પાણીનો ઈસ્તેમાલ કરવો જોઈએ. વઘારે ગરમ પાણીનો ઈસ્તેમાલ ન કરવો જોઈએ. [૧૬]
  • મય્યિતને ગુસલ આપવાનો ઉપર બતાવેલો તરીકો, (ઉદાહરણ તરીકેઃ ત્રણ વખત પાણી નાંખવુ) સુન્નત છે. અગર કોઈ એવી રીતે ગુસલ ન આપે, બલકે મય્યિતનાં શરીરને એક વખત ઘોઈ નાંખે, તો એવી રીતે પણ ગુસલ સહી થઈ જશે, અને ફર્ઝની અદાઈગી થઈ જશે, એટલા માટે કે એક વખત આખુ શરીર ઘોવું ફર્ઝ છે. અગર ત્રણ વખતથી વઘારે શરીરને ઘોવાની જરૂરત હોય તો એ જાઈઝ છે. અને અગર જરૂરત ન હોય, તો મકરૂહ છે. [૧૭]

 

Source: http://ihyaauddeen.co.za/?p=1374


 

[૫] (ويوضأ) من يؤمر بالصلاة (بلا مضمضة واستنشاق) للحرج وقيل يفعلان بخرقة وعليه العمل اليوم ولو كان جنبا أو حائضا أو نفساء فعلا اتفاقا تتميما للطهارة كما في إمداد الفتاح مستمدا من شرح المقدسي ويبدأ بوجهه ويمسح رأسه قال الشامي : قوله ( ويوضأ من يؤمر بالصلاة ) خرج الصبي الذي لم يعقل لأنه لم يكن بحيث يصلي قاله الحلواني وهذا التوجيه ليس بقوي إذ يقال إن هذا الوضوء سنة الغسل المفروض للميت لا تعلق لكون الميت بحيث يصلي أو لا كما في المجنون شرح المنية ومقتضاه أنه لا كلام في أن المجنون يوضأ وأن الصبي الذي لا يعقل الصلاة يوضأ أيضا على خلاف ما يقتضيه توجيه الحلواني من أنهما لا يوضئان (رد المحتار ٢/١٩٥) قال الشامي : قوله ( ولو كان جنبا الخ ) نقل أبو السعود عن شرح الكنز للشلبي أن ما ذكره الخلخالي أي في شرح القدوري من أن الجنب يمضمض ويستنشق غريب مخالف لعامة الكتب اهـ قلت وقال الرملي أيضا في حاشية البحر إطلاق المتون والشروح والفتاوى يشمل من مات جنبا ولم أر من صرح به لكن الإطلاق يدخله والعلة تقتضيه اهـ وما نقله أبو السعود عن الزيلعي من قوله بلا مضمضة واستنشاق ولو جنبا صريح في ذلك لكني لم أره في الزيلعي قوله ( اتفاقا ) لم أجده في الإمداد ولا في شرح المقدسي (رد المحتار ٢/١٩٦) قال الشامي: قوله ( ويبدأ بوجهه ) أي لا يغسل يديه أولا إلى الرسغين كالجنب لأن الجنب يغسل نفسه بيديه فيحتاج إلى تنظيفهما أولا والميت يغسل بيد الغاسل قوله ( ويمسح رأسه ) أي في الوضوء وهو ظاهر الرواية كالجنب بحر (رد المحتار ٢/١٩٦)

[૬] ومن العلماء من قال يجعل الغاسل على أصبعه خرقة رقيقة ويدخل الأصبع في فمه ويمسح بها أسنانه وشفتيه ولهاته ولثته وينقيها ويدخل في منخريه أيضا كذا في الظهيرية قال شمس الأئمة الحلواني وعليه عمل الناس اليوم كذا في المحيط (الفتاوى الهندية ١/١٥٨)

[૭] والغسل بالماء الحار أفضل عندنا كذا في المحيط ويغلى الماء بالسدر أو بالحرض فإن لم يكن فالماء القراح كذا في الهداية (الفتاوى الهندية ١/١٥٨)

[૮] ويغسل رأسه ولحيته بالخطمي وإن لم يكن فبالصابون ونحوه لأنه يعمل عمله هذا إذا كان في رأسه شعر اعتبارا بحالة الحياة كذا في التبيين فإن لم يكن فيكفيه الماء القراح كذا في شرح الطحاوي (الفتاوى الهندية ١/١٥٨)

[૯] ( ويضجع على يساره ) ليبدأ بيمينه قال الشامي : قوله ( ويضجع الخ ) هذا أول الغسل المرتب وأما قوله وصب عليه ماء مغلي الخ وقوله وإلا فالقراح وقوله وغسل رأسه بالخطمي يفعل قبل الترتيب الآتي وعبارة الشرنبلالية ويفعل هذا قبل الترتيب الآتي ليبتل ما عليه من الدرن اهـ ط قلت لكن صريح البحر والنهر وغيرهما أن قوله وصب عليه ماء مغلي الخ ليس خارجا عن هذه الغسلات الثلاث الآتية بل هو إجمال لبيان كيفية الماء أي لبيان الماء الذي يغسل به وهو كونه مغلي بسدر لا باردا ولا قراحا وكذا قال في الفتح وإذا فرغ من الوضوء غسل رأسه ولحيته بالخطمي ثم يضجعه الخ ومثله في الجوهرة (رد المحتار ٢/١٩٦)

[૧૦] ( يضجع ) الميت ( على يساره فيغسل ) شقه الأيمن ابتداء لأن البداءة بالميامن سنة ( حتى يصل الماء إلى ما ) أي الجنب الذي ( يلي التخت ) بالخاء المعجمة ( منه ) أي الميت قال الطحطاوي : ويسن أن يصب الماء عليه عند كل إقعاد ثلاثا والزيادة جائزة للحاجة وإلا ينبغي أن يكون إسرافا كحال الحياة أفاده السيد (حاشية الطحطاوي على مراقي الفلاح ص٥٦٩)

[૧૧] ( واضجع على يساره فيغسل حتى يصل الماء إلى ما يلي التخت منه ثم على يمينه كذلك ) لأن السنة هي البداءة من الميامن والمراد بما يلي التخت منه الجنب المتصل بالتخت … ثم اعلم أن المصنف ذكر غسله مرتين الأولى بقوله واضجع على يساره فيغسل الثانية بقوله ثم علي يمينه كذلك (البحر الرائق ٢/١٨٦)

[૧૨] ثم يجلسه ويسنده إليه ويمسح بطنه مسحا رفيقا تحرزا عن تلويث الكفن فإن خرج منه شيء غسله ولا يعيد غسله ولا وضوءه (الفتاوى الهندية ١/١٥٨)

[૧૩] والحاصل أن السنة أنه إذا فرغ من وضوئه غسل رأسه ولحيته بالخطمي من غير تسريح ثم يضجعه على شقه الأيسر ويغسله وهذه مرة ثم على الأيمن كذلك وهذه ثانية ثم يقعده ويمسح بطنه كما ذكره ثم يضجعه على الأيسر فيصب الماء عليه وهذه ثالثة لكن ذكر خواهر زاده أن المرة الأولى بالماء القراح والثانية بالماء المغلي فيه سدر أو حرض والثالثة بالماء الذي فيه الكافور ولم يفصل صاحب الهداية في مياه الغسلات بين القراح وغيره وهو ظاهر كلام الحاكم وفي فتح القدير والأولى أن يغسل الأوليان بالسدر ولم يذكر المصنف كمية الصبات وفي المجتبي يصب الماء عليه عند كل إضجاع ثلاث مرات وإن زاد على الثلاث جاز (البحر الرائق ٢/١٨٦)

[૧૪] ثم ينشفه بثوب كيلا تبتل أكفانه (الفتاوى الهندية ١/١٥٨)

[૧૫] ثم يوضع الحنوط على رأسه ولحيته لما روي أن آدم صلى الله عليه وسلم عليه لمّا توفي غسلته الملائكة وحنطوه ويوضع الكافور على مساجده يعني جبهته وأنفه ويديه وركبتيه وقدميه لما روي عن ابن مسعود رضي الله عنه أنّه قال وتتبع مساجده بالطيب يعني بالكافور … ولا بأس بسائر الطيب غير الزعفران والورس في حق الرجل (بدائع الصنائع ٢/٤٠)

( قوله والكافور على مساجده ) يعني جبهته وأنفه وكفَيه وركبتيه وقدميه لفضيلتها لأنه كان يسجد بها للّه تعالى فاختصت بزيادة الكرامة والرجل والمرأة في ذلك سواء (الجوهرة النيرة ١/١٣٤)

حدثنا وكيع عن سفيان عن منصور عن إبراهيم قال إذا فرغ من غسله تتبع مساجده بالطيب (مصنف ابن أبي شيبة رقم ١١١٣٢)

[૧૬] قال الشامي : قوله ( وإلا فماء خالص مغلي ) أي إغلاء وسطا لأن الميت يتأذى بما يتأذى به الحي ط وأفاد كلامه أن الحار أفضل سواء كان عليه وسخ أو لا نهر (رد المحتار ٢/١٩٦)

[૧૭] ( ويصب عليه الماء عند كل اضطجاع ثلاث مرات ) لما مر ( وإن زاد عليها أو نقص جاز ) إذ الواجب مرة قال الشامي : قوله ( ليحصل المسنون ) وهو تثليث الغسلات المستوعبات جسده إمداد قوله ( لما مر ) أي من قوله ليحصل السمنون ط قوله ( وإن زاد ) أي عند الحاجة لكن ينبغي أن يكون وترا ذكره في شرح مختصر الكرخي شرح المنية قوله ( قوله جاز ) أي صح وكره بلا حاجة لأنه إسراف أو تقتير (رد المحتار ٢/١٩٧)